ભારત એ વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર $......P.....$ જ જમીન વિસ્તાર ધરાવે છે, પરંતુ તેની વૈશ્વિક જાતિ–વિવિધતા પ્રભાવશાળી રીતે $.....Q.....$ છે.
$8.1 \% \quad 2.4 \%$
$2.4 \% \quad 8.1 \%$
$2.1 \% \quad 8.4 \%$
$8.4 \% \quad 2.1 \%$
નીચેના જોડકા જોડો.
કોલમ$-I$ | કોલમ$-II$ |
$(P)$ કીડી | $(I)$ $28,000$ |
$(Q)$ ભૃંગકીટક | $(II)$ $3,00,000$ |
$(R)$ માછલી | $(III)$ $20,000$ |
$IUCN$ નું પૂર્ણ નામ.
વિશ્વમાં સૌથી વધુ જાતિઓની સંખ્યા ધરાવે છે.
ભારતમાંથી કયું પ્રાણી લુપ્ત થઈ ગયું છે?
$70\%$ કરતા વધુ દુનિયાનું મીઠું પાણી ....માં આવેલું છે.