જીવની ઉત્પતિથી અત્યાર સુધીમાં કુલ કેટલા સામૂહિક વિલોપન થયા?
$3$
$4$
$5$
$6$
રોબર્ટ મે અનુસાર પૃથ્વી પર જાતિ–વિવિધતા જેટલી છે.
નીચેનામાંથી વનસ્પતિની કઈ જોડ, તેમનાં વસવાટ અને જંગલના પ્રકારે સાચી છે? જયાં તે સામાન્ય રીતે ઉત્પન્ન થતા જોવા મળે છે?
ભારતમાં ક્યા વર્ષ દરમિયાન સંયુક્ત વન વ્યવસ્થાપનની યોજનાની રજૂઆત કરવામાં આવી હતી?
કેરલાની સાયલન્ટ વેલીને પરિરક્ષીત કરવામાં આવે છે. કારણ કે ત્યાં છે...
કવેરક્સ જાતિ ........પ્રભાવી ઘટક છે.