કઈ નાશપ્રાયઃ જાતિ ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગી છે ?

  • [AIPMT 2007]
  • A

    તુલસીલસણ

  • B

    લસણ

  • C

    નીપેન્થસ

  • D

    પોડોફાયલમ

Similar Questions

આકૃતિ $\mathrm{A}$ અને આકૃતિ $\mathrm{B}$ માં દશવિલ જાતિઓ વચ્ચે શું સામાન્ય છે ?

ભારતમાં નીચેનામાંથી સૌથી વધુ જનીન વિવિધતા શેમાં જોવા મળે છે?

  • [AIPMT 2011]

ભારતમાં જંગલો લગભગ ધરાવે છે.

$IUCN$ ના રેડ લિસ્ટ પ્રમાણે, રેડ પાંડા ની શું સ્થિતિ છે?

$IUCN$ નું પૂર્ણ નામ.