$R$ ત્રિજ્યા ધરાવતા એક ગોલીય કવચ પર નિયમિત પૃષ્ઠ વીજભાર ઘનતા $\sigma$ છે. ગોલીય કવચની સપાટી ઉપર કોઈ પણ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્ર. . . . . થશે.
$\sigma / \epsilon_0 R$
$\sigma / 2 \in_0$
$\sigma / \epsilon_0$
$\sigma / 4 \in_0$
$R$ ત્રિજ્યાનો અવાહક ધન ગોળો સમાન રીતે વિદ્યુતભારીત થયેલો છે. તેના કેન્દ્રથી $r$ અંતરે આવેલ ગોળાને લીધે વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ........ છે.
$(1)\, r$ ના વધારા સાથે વધે છે $r < R \,$
$(2)\, r$ ના વધારા સાથે ઘટશે $0 < r <$ $\infty$
$(3)\, r$ ના વધારા સાથે ઘટશે $R < r < \infty \,$
$(4)\, r = R$ આગળ તે સતત છે.
વિધુતભારિત પાતળી ગોળીય કવચ વડે મળતું વિધુતક્ષેત્ર, કવચના કેન્દ્રથી કેવી રીતે આધાર રાખે છે તે આકૃતિથી સમજાવો.
$ + \lambda \,C/m$ અને $ - \lambda \,C/m$ના બે સમાંતર અનંત રેખીય વિધુતભારો કે જે રેખીય વિજભાર ઘનતા ધરાવે છે તેઓને મુક્ત અવકાશમાં એક બીજાથી $2R$ અંતરે મુકેલ છે. આ બે રેખીય વિજભારની મધ્યમાં વિદ્યુતક્ષેત્ર કેટલું હશે ?
$q$ વિદ્યુતભાર સાથે $r\, (r < R)$ ના વિદ્યુતભારીત ગોળીય વાહકના કેન્દ્રથી $r$ (અંતરે $R$) આવેલા બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ....... હશે.
એક ધન ધાતુના ગોળા પાસે $+ 3Q$ વિદ્યુતભાર છે. જે $-Q$ વિદ્યુતભાર વાળા સુવાહક ગોળીય કવચને સમકેન્દ્રિત છે. ગોળાની ત્રિજ્યા $a$ અને ગોળીય કવચની $b$ છે. $(b > a)$. કેન્દ્રથી $R$ અંતર આગળ $(a < R < b) \,f$ વિદ્યુતક્ષેત્ર ....... છે.