$Par\sec $ એ શેનો એકમ છે?
અંતર
વેગ
સમય
ખૂણો
એકમ ક્ષેત્રફળ દિધ લાગતાં બળને કઈ રાશિ વડે દર્શાવવામાં આવે છે?
અવરોધકતાનો એકમ શું થાય?
યંગ મોડ્યુલસનો એકમ શું થાય?
$Weber$ એ ચુંબકીય ફ્લ્ક્સ માટે નીચેના માથી કઈ પદ્ધતિ નો એકમ છે?
નીચે પૈકી કયું વોલ્ટ $(volt)$ બરાબર થાય?