અવરોધકતાનો એકમ શું થાય?
$Ohm/c{m^2}$
$Ohm/cm$
$Ohm - cm$
${(Ohm - cm)^{ - 1}}$
$ Newton/metr{e^{\rm{2}}} $ એ કોનો એકમ છે.
હર્ટ્ઝ એ કઈ રાશિનો એકમ છે?
આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ તથા $SI$ પદ્ધતિ પર ટૂંકનોંધ લખો .
સૂચિ $I$ અને સૂચિ $II$ મેળવો.
સૂચિ $I$ | સૂચિ $II$ |
$(A)$ ટોર્ક | $(I)$ $Nms^{-1}$ |
$(B)$ પ્રતિબળ | $(II)$ $J\,kg^{-1}$ |
$(C)$ ગુપ્ત ઉષ્મા | $(III)$ $Nm$ |
$(D)$ કાર્યત્વરા (પાવર) | $(IV)$ $Nm^{-2}$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉતર પસંદ કરો
$N\,m^{-1}\,s^{-2}$ એકમ ધરાવતી ભૌતિક રાશિ જણાવો.