હિટરોમેરિ શ્રેણી માટે નીચેનામાંથી શું સાચું છે ?
બીજાશય અધઃસ્થ
સ્ત્રીકેસરની સંખ્યા બે
પુષ્પાસન કપ આકારનું
બીજાશય ઉર્ધ્વસ્થ
અપત્યપ્રસવતા ……. ની લાક્ષણિકતા છે.
........નાં પુષ્પમાં બીજાશય અર્ધઅધઃસ્થ છે.
બ્રાસીકા કેમ્પેસ્ટ્રીસ નાં બીજાશયનું મુખ્ય લક્ષણ કયું છે?
તે મુક્ત દલપત્રો અને ત્રણ શ્રેણી ધરાવે છે ?
...........નાં પુષ્પવિન્યાસમાં પુષ્પનાં ત્રણ પ્રકારો આવેલા હોય છે.