નીચેનામાંથી અયોગ્ય જોડકું બતાવો
કેલિસિફ્લોરી - રોઝા ઇન્ડિકા
થેલેમિફ્લોરી - કેથેરેન્થસ રોઝિયસ
ઇન્ફ્રીરી - હેલિએન્થસ એનસ
ડિસ્કીફ્લોરી - સાઇટ્સ લિમોન
'બેલોડોના' ઔષધ ......માંથી મેળવવામાં આવે છે.
........માટે કમ્પોઝિટીમાં રોમગુચ્છ જોવા મળે છે.
લિલિએસી કુળનાં પુષ્પો ..........હોય છે.
શુષ્ક સ્ફોટનશીલ ફળ બહુસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર ધરાવતા ઉચ્ચસ્થ બીજાશયમાંથી અક્ષવર્તી જરાયુવિન્યાસ સાથે વિકસે છે તેને શું કહેવાય છે?
છત્રક પુષ્પવિન્યાસ .........માં જોવા મળે છે.