આવૃત બીજધારી વનસ્પતિ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે, કારણ કે
તે વિવિધ વનસ્પતિ-જાતો ધરાવે છે
તે મોટાં પુષ્પો ધરાવે છે.
તે સુવિકસિત વાહકપેશી ધરાવે છે.
તે મહત્તમ જાતિઓને સાંકળે છે.
સૌથી ઊંચા વૃક્ષની ઊંચાઈ...
નીચે આપેલ કયું દ્વિદળીનું લક્ષણ નથી ?
પૃથ્વી પર પ્રથમ સ્થાન ધરાવતો વનસ્પતિ સમૂહ .......
નીચેની આકૃતિમાં $‘P’$ અવસ્થા માટે શું સાચું છે ?
વિશ્વમાં મોટામાં મોટો વનસ્પતિ સમૂહ કયો છે ?