નીચે આપેલ કયું દ્વિદળીનું લક્ષણ નથી ?
ભ્રૂણ બે બીજપત્રો ધરાવે છે.
પુષ્પો પંચાવયવી છે.
પર્ણો સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે.
તે ત્રણ ઉપવર્ગોમાં વિભાજિત છે.
આવૃત બીજધારી વનસ્પતિ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવે છે, કારણ કે
આવૃત બીજધારી વનસ્પતિ સમૂહમાં નાનામાં નાની વનષ્પતિ છે?
યોગ્ય જોડકાં જોડો.
કોલમ - $I$ | કોલમ - $II$ |
$(a)$ અનાવૃત બીજધારી | $(p)$ ત્રિઅવયવી પુષ્પ |
$(b)$ એકદળી | $(q)$ પુષ્પનો અભાવ |
$(c)$ દ્વિદળી | $(r)$ પ્રાથમિક કક્ષાના પુષ્પ |
$(d)$ ત્રિઅંગી | $(s)$ ચતુરાયવી કે પંચાયવી પુષ્પ |
નીચેનામાંથી એક લક્ષણ અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી વનસ્પતિમાં સમાનતા ધરાવે છે.
જન્યુજનક અવસ્થા બીજાણુજનક સાથે જોડાયેલ રહે તેવી વનસ્પતિઓ છે.