આઈબેરીસ $(Iberis)$ સામાન્ય રીતે .........કહેવાય છે.

  • A

    પેન્સી

  • B

    કેન્ડીટફ

  • C

    ખસખસ

  • D

    સર્પગંધા

Similar Questions

સોલેનમ પુષ્પનાં સ્ત્રીકેસરો ત્રાંસા ગોઠવાયેલા હોય છે, કારણ કે.....

વંધ્ય પુંકેસર સામાન્ય રીતે ..........માં જોવા મળે છે.

પુષ્પસૂત્ર નીચે આપેલા છોડના સમૂહના કયાં કુળ સાથે સબંધ ધરાવે છે?

"શેફર્ડ્‌સ પર્સ" ............નું સામાન્ય નામ છે.

કિરણ પુષ્પકોને આ હોય છે: