તેમાં ફલન પછી અંડકોષ બીજમાં અને બીજાશય ફળમાં પરિણમે છે.

  • A

    અનાવૃત બીજધારી     

  • B

    આવૃત બીજધારી    

  • C

    દ્વિઅંગી     

  • D

    ત્રિઅંગી

Similar Questions

... માં બીજાણુજનક તબકકો પ્રભાવી, પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર છે.

તેમાં જલોદ્‌ભિદ, શુષ્કોદ્‌ભિદ, મધ્યોદભિદ્‌ અને લવણોદ્‌ભિદ્‌ જાતિઓનો સમાવેશ થાય છે.

નીચેનામાંથી એકકીય અને દ્વિકીય રચનાઓને ઓળખો.

$I$ - ચલપુંજન્યુ, $II$ - ફલિતાંડ, $III$ - અંડકોષ, $IV$ - જન્યુજનક, $V$ - બીજાણુજનક

એકકીય રચનાઓ $\quad\quad$ દ્વિકીય રચનાઓ

$X$ કોલમ અને $Y$ કોલમની સાચી જોડ પસંદ કરો :

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ દ્વિઅંગી $(P)$ ઇક્વિસેટમ
$(2)$ અનાવૃત બીજધારી $(Q)$ ડુંગળી
$(3)$ આવૃત બીજધારી $(R)$ એન્થોસિરોસ
$(4)$ ત્રિઅંગી $(S)$ થુજા

 

આવૃતબીજધારીમાં ભ્રૂણપોષનું નિર્માણ ક્યારે થાય છે ?