નીચેની આકૃતિમાં $‘P’$ અવસ્થા માટે શું સાચું છે ?
પ્રકાશસંશ્લેષી અને સ્વતંત્ર છે.
પ્રકાશસંશ્લેષી, ગૌણ છે.
પ્રકાશસંશ્લેષી, અલ્પજીવી છે.
પરપોષી, સ્વતંત્ર છે.
નીચે આપેલ પૈકી કયો આવૃત બીજધારી વનસ્પતિનો વર્ગ છે?
નીચેનામાંથી એક સપુષ્પ વનસ્પતિ માટે સાચું છે ?
કયો વનસ્પતિસમુહ સૌથી પ્રભાવી અને મોટો વનસ્પતિસમૂહ છે ?
નીચેનામાંથી કઈ વનસ્પતિમાં ભ્રૂણપોષનું નિર્માણ ફલન પછી થાય છે ?
આવૃતબીજધારીમાં ભ્રૂણપોષનું નિર્માણ ક્યારે થાય છે ?