આદિકોષકેન્દ્રિક જનીન તંત્ર ......ધરાવે છે.
$DNA$ અને હિસ્ટોન્સ
$RNA$ અને હિસ્ટોન્સ
$DNA$ અથવા હિસ્ટોન્સ
$DNA$ પણ હિસ્ટોન ન હોય
ક્રોમેટીનમાં કયા પુનરાવર્તીત એકમો આવેલા છે ?
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ યુક્રોમેટિન
$2.$ ન્યુકિલઓઝોમ
હિસ્ટોન પ્રોટીન શેના કારણે ધનવીજભારીત હોય છે ?
કયા કોષમાં $DNA$ મોટી કડી સ્વરૂપે ગોઠવાયેલું હોય છે ?
ન્યુક્લિઓસાઈડમાં નાઈટ્રોજન બેઈઝ પેન્ટોઝ શર્કરાના કયા કાર્બને જોડાય છે ?