$DNA$ નું દ્વિકુંતલમય રચના .....દ્વારા સુચવવામાં આવ્યું હતું.
વોટસન અને કીક
સ્લિડન અને સ્વોન
સિંગર અને નિકોલસન
કોર્નબર્ગ અને ખુરાના
અસંગત વિકલ્પ કયો છે ?
ન્યુક્લિઓસાઈડ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
$RNA$ માં થાયમીનને બદલે શું હોય છે?
આપેલ સેંટ્રલ ડોગ્માના ફ્લોચાર્ટને પૂર્ણ કરો:
ઉપર દર્શાવેલ આકૃતિ શેની છે ?