$DNA$ ના અણુમાં પ્રતિસમાંતરિત શૃંખલાઓ એટલે કે.......
એક શૃંખલા ક્લોકવાઈઝ ફરે છે.
એક શૃંખલા ઍન્ટિ ક્લોકવાઈઝ ફરે છે.
$DNA$ ની બે શૃંખલાઓ તેમના છેડાઓ ફોસ્ફેટ સમૂહ ધરાવે છે, જે સમાન સ્થાન ધરાવે છે.
$DNA$ ની બે શૃંખલાઓ તેમના શરૂઆતના છેડાઓ પર વિરુદ્ધ દિશામાં ફોસ્ફેટ સમૂહ ધરાવે છે.
વધુ બેઝીક એમિનો એસીડ ........ અને .......... હિસ્ટોનમાં જોવા મળે છે.
આદિકોષકેન્દ્રિક જનીન તંત્ર ......ધરાવે છે.
$DNA$ ના એક વળાંકમાં $.........\,bp$ જોવા મળે છે અને તેની લંબાઈ ........ હોય છે.
વ્યાખ્યા $/$ સમજૂતી આપો :
$1.$ ન્યુકિલઓટાઇડ
$2.$ પ્રસ્થાપિત પ્રણાલી
બેવડા કુંતલમય $DNA$ ની સમજુતી કોના અવલોકનોનો આધાર હતો ?