અંડકોષમાં રસાયણ જે શુક્રાણુને આકર્ષે છે. તે......
ફર્ટીલીઝીન
એન્ટીફર્ટીલીઝીન
એગ્લુટીનીન
થ્રોમ્બીન
માનવની શુક્રવાહિકા કાપવામાં આવે તો શું થાય ?
માંસસ્ટેન્ટાક્યુલર કોષ જોવા મળે છે ?
આંત્રકોષ્ઠી અવસ્થાને શેના દ્વારા દર્શાવવામાં આવે છે ?
નીચે આપેલ કોષનું કાર્ય ઓળખો.
પ્રસવ માટેનું પેઇન ઓછું હોય તો ગર્ભાશયમાં સંકોચન પ્રેરવા માટે પ્રસવ ક્રિયાની સરળતા માટે ડોક્ટર શેનું ઈંજેક્સન આપશે?