શુક્રોઉત્પાદક નલિકા ક્યાં જોવા મળે છે ?

  • A

    યકૃત

  • B

    મૂત્રપિંડ

  • C

    અંડપિંડ

  • D

    શુક્રપિંડ

Similar Questions

શુક્રકોષજનનની ક્રિયામાં શુક્રકોષ નિર્માણનો સાચો ક્રમ ઓળખો.

ગ્રાફિયન પુટિકા શેમાં જોવા મળે છે ?

વાસા એફરેન્શીયા (શુક્રવાહિકાઓ) એ ... માંથી ઉદ્ભવે છે.

માણસમાં કૉપર્સ લ્યુટિયમનું મુખ્ય કાર્ય ............ ઉત્પન્ન કરવાનું છે.

  • [AIPMT 1995]

સસ્તનમાં ફલનની જગ્યા...