નીચેનામાંથી કયું ભાષાંતર માટે સાચું નથી?
તે $AUG$ થી શરૂઆત પામે છે.
ટર્મિનેશન કોડોન પર આવી અટકી જાય છે
ઓપેરોન મોડેલ આધારિત હોય છે
કોષકેન્દ્રમાં જોવા મળે છે
$tRNA$નું એમિનો એસાઈલેશન ..... તરીકે ઓળખાય છે.
ભાષાંતરની પ્રક્રિયામાં શું થાય છે ?
નીચેનામાંથી શું પ્રોટીન સંશ્લેષણમાં સંકળાયેલ નથી?
.......ની શૃંખલા દ્વારા પ્રોટીન સંશ્લેષણમાં એમિનો એસિડનો ક્રમ નક્કી કરે છે
ભાષાંતર એ ઘટના છે જયાં - ........