ભાષાંતર એ ઘટના છે જેમાં.......
$DNA$ એ $DNA$ ટેમ્પ્લેટ પર સંશ્લેષણ પામે છે
$RNA$ એ $DNA$ ટેમ્પ્લેટ પર સંશ્લેષણ પામે છે
$DNA$ એ $RNA$ ટેમ્પ્લેટ પર સંશ્લેષણ પામે છે
$RNA$ માંથી પ્રોટીનનું સંશ્લેષણ થાય છે.
ભાષાંતરરહિત વિસ્તાર કયાં સ્થિત હોય છે ?
નીચે પૈકી કયો અણુ $DNA$ ની જનીનિક માહિતી કોષકેન્દ્રથી રીબોઝોમ્સ પર લઈ જાય છે?
વિમોચકકારક કયા સંકેત જોડાતો નથી ?
સાચું જોડકું પસંદ કરો.
ભાષાન્તર દરમિયાન આદિકોષકેન્દ્રીની શરૂઆત માટે ............ માં $GTP$ અણુની જરૂર પડે છે.