પ્રત્યાંકનમાં ભાગ લેતો ઉત્સેક .......છે.
$RNA$ પોલીમરેઝ
$DNA$ પોલીમરેઝ - $ I $
$DNA$ પોલીમરેઝ - $II$
$DNA $ પોલીમરેઝ - $III$
$DNA$ સ્વયંજનનો ગુણધર્મ .....પ્રકારનો છે.
$RNA$ મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે ?
લેક ઓપેરોનમાં $lac\, y$ માં સમાપ્તિ વિકૃતિ થતા કયાં ઉત્સેચકોનું નિર્માણ થાય છે ?
પ્રમોટર, ઓપરેટર અને બંધારણીય જનીન વગેરે શું છે ?
આણ્વિય જીવવિજ્ઞાન એ .......નો અભ્યાસ છે?