નીચેનામાંથી બેઝીક એમીનો એસિડ ઓળખો

  • A

    ટાયરોસીન 

  • B

    ગ્લુટામીક એસિડ 

  • C

    લાયસીન 

  • D

    વેલાઈન 

Similar Questions

$DNA$ ફિંગર પ્રિન્ટિંગ માટે કયા બેઈઝ હોય છે ?

  • [AIPMT 1996]

પ્રિન્નોવ બોક્સ બેઝનું $. .. . ...$ બનેલું હોય છે. જે ઈ. કોલાઈમાં $RNA$ પોલિમરેઝનાં પ્રમોટર સાથે જોડાણનું સ્થાન બનાવે છે?

$DNA$ ફિંગરપ્રિન્ટ તકનિકમાં $DNA$ નું પાચન પછીનો તબક્કો 

માનવના પ્રથમ રંગસૂત્ર સૌથી વધારે જનીનો ........ અને $y$ સૌથી ઓછા ........ જનીનો ધરાવે છે.

પ્રત્યાંકનમાં ભાગ લેતો ઉત્સેક .......છે.