$DNA$ સ્વયંજનની પદ્ધતિમાં જે બે શૃંખલા અલગ થાય અને નવી શૃંખલાનું સંશ્લેષણ થાય તેને .......કહેવામાં આવે છે

  • A

    પરિક્ષેપક

  • B

    સંરક્ષી

  • C

    અર્ધસંરક્ષી

  • D

    અસંરક્ષી

Similar Questions

નીચેના જોડકા જોડો.

કોલમ - $I$ (ઉત્સેચક) કોલમ - $II$ (કાર્ય)
$P$ $DNA$ પોલિમરેઝ $I$ $DNA$ ની શૃંખલાનું સંશ્લેષણ કરે
$Q$ $DNA$ હેલિકેઝ $II$ $DNA$ ની શૃંખલાઓના $H$-બંધ તોડે
$R$ $DNA$ લાયગેઝ $III$ $DNA$ ની તૂટક શૃંખલાસમને જોડે

$RNA$ માં જો $999$ બેઈઝ હોય તે $333$ એમિનો ઍસિડના $RNA$ પ્રોટીન સંશ્લેષણ માટે સંકેત બનાવે છે અને $901$ નંબરના સ્થાને બેઈઝ નીકળી જાય છે આથી બેઇઝની લંબાઈ $998$ બેઈઝ બને છે. તો કેટલા સંકેતોમાં પરિવર્તન થશે ?

વેસ્ટર્ન બ્લોટીંગ .....ની ઓળખ માટે વપરાય છે.

આદિકોષકેન્દ્રમાં પ્રત્યાંકન અને ભાષાંતર કયાં થાય છે ?

હિસ્ટોન $H_1$ નું ન્યુક્લિઓઝોમ્સ સાથેનું જોડાણ શું સૂચવે છે ?