રાસાયણિક રીતે અંતઃસ્ત્રાવો .......હોય છે 

  • A

    બાયોજેનિક એમાઈન્સ ફક્ત  

  • B

    પ્રોટીન, સ્ટેરોઈડસ અને બાયોજેનિક એમાઈન્સ     

  • C

    ફક્ત પ્રોટીન્સ

  • D

    ફક્ત સ્ટેરોઈડ્‌સ

Similar Questions

આંખલા $(Bull)$ કરતાં બળદ $(Bullck)$ શાંત $(Docile)$ હોય છે કારણ

  • [AIPMT 2007]

તે એમીનો-એસિડનાં વ્યુત્પન્નો છે.

નીચે પૈકી કોણ ચેતા અંતઃસ્ત્રાવોના સંગ્રહ અને મુક્ત થવાના કેન્દ્ર તરીકે કાર્ય કરે છે?

હાઈપરથાયરોડિઝમ ..... રોગ કરે છે.

........ માં કીટોનકાયનું નિર્માણ થાય છે.