આંખલા $(Bull)$ કરતાં બળદ $(Bullck)$ શાંત $(Docile)$ હોય છે કારણ
થાયરોક્સિનનું ઊંચું પ્રમાણ
કોર્ટીસોનનું ઊંચું પ્રમાણ
રુધિરમાં ટેસ્ટોસ્ટેરોનનું નીચું પ્રમાણ
રુધિરમાં એડ્રિનાલિનનોર એડ્રીનાલિનનું ઓછું પ્રમાણ
$ACTH$ એ..... દ્વારા સ્ત્રાવ પામે છે.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવએમિનો એસિડનું વ્યુત્પન કરે છે.
ખોટી જોડ શોધો.
એડ્રિનલ વીરિલિઝમ ના કારણે થાય છે
પેરાથાયરોઈડ અંતઃસ્ત્રાવ ..... વિટામિન સાથે કાર્ય કરે છે.