ડાયબોરેનના બંધારણ અંગે નીચેનામાંથી શું સાયું નથી ?

  • A

    ચાર ટર્મીનલ હાઇડ્રોજન અને બે બ્રિજડ હાઇડ્રોજન - પરમાણુઓ ધરાવે છે

  • B

    ટર્મીનલ હાઇડ્રોજન પરમાણુઓ અને બોરોનપરમાણુઓ એક જ સમતલમાં હોય.

  • C

    ચાર એક સેન્ટર બોડસ અને બે ત્રણ સેન્ટર બોન્ડસ

  • D

    બોરોન પરમાણુની સંકર કક્ષકો પ્રત્યેક એક એકઇલેકટ્રોન ધરાવે છે.

Similar Questions

$X$ એ $NaOH$ ની જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી $Y$ બનાવે છે અને $H_2$ આપે છે. $Y$ ના જલીય દ્રાવણને $323\, K - 333\, K$ તાપમાને ગરમ કરતા અને તેમાં $CO_2$ વાયુ તેમાંથી પસાર કરતા $Al_2O_3$ અને $Z$ આપે છે. $Z$ ને $1200\,^oC$ તાપમાને ગરમ કરતા $Al_2O_3$ બને છે, તો $X, Y$ અને $Z$ અનુક્રમે શું હશે ?

એલ્યુમિનિયમની વિદ્યુતત્રણતા કોને સમાન છે?

  • [JEE MAIN 2019]

નીચેનામાંથી કઇ પ્રક્રિયા એનહાઈડ્રસ આપશે નહી?

શું બોરિક એસિડ પ્રોટોનીય એસિડ છે ? સમજાવો. 

નીચે બે વિધાનો આપેલા છે એક કથન $(A)$ વડે લેબલ કરેલ છે અને બીજાને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે. કથન $(A)$ : સમૂહ $13$ તત્વોમાં બોરોન $(2453 \mathrm{~K})$ નું ગલનબિંદુુ એ અસામાન્ય રીતે ઉંચું છે.

કારણ $(R)$ : ઘન બોરોન ખૂબ જ (અતિ) પ્રબળ સ્ફટિક્મય લેટિસ ધરાવે છે.

ઉપયુક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંઘબેસતો ઉત્તર પસંદ કરો.

  • [JEE MAIN 2024]