નીચેનામાંથી કઇ જોડ બંધારણીય રીતે અસમાન પદાર્થો ધરાવે છે ?

  • A

    બોરેઝાઇન અને બેઝિન

  • B

    ડાયબોરેજન અને હાઇડ્રેઝીન

  • C

    $NaCl$ અને $RbI$

  • D

    $CsBr$ અને $TiCl$

Similar Questions

વિધાન સમજાવો :

$(1)$ $Ga$ ની આયનીકરણ એન્થાલ્પી $Al$ કરતાં વધારે છે. 

$(2)$ $B$ સામાન્ય રીતે $B^{+3}$ આયન આપતો નથી.

નીચેના ધાતુ ક્લોરાઇડમાંથી સૌથી વધુ સહસંયોજક ગુણધર્મ કોનો હશે ?

શું બોરિક ઍસિડ પ્રોટોનીય ઍસિડ છે ? સમજાવો. 

નીચેનામાંથી કયું બંધારણ બોરોન ટ્રાયફ્લોરાઈડનું સાચું સૂત્ર દર્શાવે છે?

$N{a_2}{B_4}{O_7}.10{H_2}O\xrightarrow{{Heat}}X + NaB{O_2} + {H_2}O,X + C{r_2}{O_3}\xrightarrow{{Heat}}\mathop Y\limits_{\left( {Green\,coloured} \right)} $ $X$ અને  $Y$ શું હશે ?