નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ?
બોરોન કાર્બાઇડ અપઘર્ષક તરીકે વપરાય છે.
સ્ટીલની સખતાઇ વધારવા માટે બોરોન વપરાય છે.
બોરોન સંસ્કવી ઓક્સાઇS $B_2 O _{3}$ એ બોરો સિલિકેટ ગ્લાસની બનાવટમાં વપરાય છે.
ઓર્થોબોરીક ઍસિડ અંત આઆણ્વિય $H-$બંધ ધરાવે છે.
નીચેનામાંથી ક્યું તત્વ ઊંચા તાપમાને થર્મોમેટ્રીમાં વપરાયછે ?
ડાયબોરેનની બનાવટ લખી તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જણાવો.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
નીચેનામાંથી ક્યુ નિષ્ક્રિય યુગ્મ અસરનો કમ દર્શાવે છે?
કઇ ધાતુનું રક્ષણ તેના પોતાના જ ઑક્સાઇડના સ્તરથી થાય છે ?