ઘનીકરણ પર,કઈ પ્રવાહી ધાતુ ક્ષેત્રમાં ફેલાય છે?
$Ga$
$Al$
$Zn$
$Cu$
કેટલીક પ્રક્રિયાઓમાં થેલિયમ, એલ્યુમિનિયમ સાથે સમાનતા દશવિ છે, જ્યારે અન્ય કેટલીક પ્રક્રિયાઓમાં સમૂહ $1$ ની ધાતુઓ સાથે સમાનતા દશવેિ છે. આ વિધાનને કેટલાક પુરાવાઓ દ્વારા સમર્થન આપો.
નીચેનામાંથી સૌથી સખત પદાર્થ બોરોનનો કયો છે?
નીચેનામાંથી કોની સાથેની પ્રક્રિયાથી એસિડ $H_2$ વાયુ મુક્ત નહી કરે ?
$TlCl_3$ ની સરખામણીમાં $BCl_3$ ની વધુ સ્થાયીતા તમે કેવી રીતે સમજાવશો ?
વિધાન સમજાવો :
$(1)$ $Ga$ ની આયનીકરણ એન્થાલ્પી $Al$ કરતાં વધારે છે.
$(2)$ $B$ સામાન્ય રીતે $B^{+3}$ આયન આપતો નથી.