ખોટું વિધાન પસંદ કરો.

  • A

    એનહાઇડ્રસ $AlCl _{3}$ નું અસ્તિત્વ $Al_{2} Cl_{6}$ (ડાયમર) તરીકે હોય છે

  • B

    એનહાઇડ્રસ $AlCl _{3}$ એ ત્રિકોણીય સ્તરીય અણુ છે

  • C

    એનહાઇડ્રસ $AlCl _{3}$ હવામાં ધુમાય છે.

  • D

    એનહાઇડ્રસ $AlCl _{3}$ એ આયનિક છે

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

$Al_4C_3$  એ આયનીય કાર્બાઇડ છે, જેને શું નામ આપવામાં આવ્યું છે ?

નિર્જલીય એલ્યુમિનિયમ ક્લોરાઇડ વિષે કયું વિધાન સાચું છે?

  • [IIT 1981]

$BF _{3}$ માં $B-F$ બંધ કમાંક જણાવો.

ઓર્થોબોરિક ઍસિડ નીચેનામાંથી શું ધરાવે છે?