નીચેનામાંથી ક્યો અણુ ઇલેકટ્રોનની અછત ધરાવે છે ?
$C _{2} H _{6}$
$C _{2} H _{6}$
$PH _{3}$
$B_{2}H _{6}$
આવર્ત કોષ્ટકના $13$ માં સમૂહમાં રહેલા તત્વ માટે નીચેનામાંથી શું સાચું છે ?
એલ્યુમિનિયમ ટ્રાયફલોરાઈડ નિર્જળ $HF$ માં અદ્રાવ્ય હોય છે પણ $NaF$ ઉમેરવાથી તે દ્રાવ્ય થાય છે. મળતા દ્રાવણમાંથી વાયુમય $BF_3$ ને પસાર કરવાથી એલ્યુમિનિયમ ટ્રાયફ્લોરાઇડ અવક્ષેપિત થાય છે. કારણો આપો.
$BCl_3$ એ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવતો નથી પરત $BH_3$ એ ડાયમર $\left( B _{2} H _{6}\right)$ તરીકે અસ્તિત્વ ધરાવે છે, કારણ કે ....
$BF_3$ માં $B-F$ બંધની બંધઊર્જા $646 \,kJ\, mol^{-1}$ છે, જ્યારે $CF_4$ માં $C-F$ બંધની બંધઊર્જા $515\, kJ\, mol^{-1}.$ છે. કારણ કે...
આપેલ પ્રક્રિયામાં $'X'$ સંબંધિત ખોટું નિવેદન કયું છે $B{F_3} + LiAl{H_4}\xrightarrow{{Ether}}\left( X \right) + LiF + Al{F_3}$