$AICI_3$ ડાયમર તરીકે અસ્તિત્વ ધરાવે છે, કારણ કે....
$Al$ નો આયનીકરણ પોટેન્શિયલ વધારે છે.
$Al$ ની ત્રિજ્યા વધારે છે
કેન્દ્ર ઉપર ઊંચો વીજભાર છે
અપૂર્ણ $p$ પેટાકોશ
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
$X$ એ $NaOH$ ની જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરી $Y$ બનાવે છે અને $H_2$ આપે છે. $Y$ ના જલીય દ્રાવણને $323\, K - 333\, K$ તાપમાને ગરમ કરતા અને તેમાં $CO_2$ વાયુ તેમાંથી પસાર કરતા $Al_2O_3$ અને $Z$ આપે છે. $Z$ ને $1200\,^oC$ તાપમાને ગરમ કરતા $Al_2O_3$ બને છે, તો $X, Y$ અને $Z$ અનુક્રમે શું હશે ?
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. નીચે આપેલ વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A.$ $M$ $P$ $[\mathrm{K}]$ |
$I.$ $\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{Al} > \mathrm{B}$ |
$B.$ આયનિક ત્રિજ્યા $\left[\mathrm{M}^{+3} / \mathrm{pm}\right]$ |
$II.$ $\mathrm{B}>\mathrm{Tl}>\mathrm{Al} \approx \mathrm{Ga} > \mathrm{In}$ |
$C.$ $\Delta_{\mathrm{i}} \mathrm{H}_1 $ $ [\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}]$ | $III.$ $\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Al}>\mathrm{Ga} > \mathrm{B}$ |
$D.$ પરમાણ્વીય ત્રિજ્યા $[pm]$ | $IV.$ $\mathrm{B}>\mathrm{Al}>\mathrm{Tl}>\mathrm{In} > \mathrm{Ga}$ |
$Al$ ની જલીય આલ્કલી સાથેની પ્રક્રિયા લખો.
બોરિક એસિડને પાણીમાં ઉમેરવામાં આવતા તેના લૂઈસ એસિડ સ્વભાવની ચર્ચા કરો.