નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
બોરોન ટ્રાય ફલોરાઇડ એ પ્રબળ લુઇસ બેઇઝ છે
એલ્યુમિનિયમ એ સારો રિડક્શનકર્તા છે
$B$ ના ઘણા ગુણધર્મોમાં $Si$ ને મળતો આવે છે
બોરોન $+3$ ઑક્સિડેશન સ્થિતિ દર્શાવે છે
ડાયબોરેન $({B_2}{H_6})$ નુ બંધારણ ..........ધરાવે છે.
$BF_3$ અને $BH_4$ નો આકાર વર્ણવો. સ્પિસીઝમાં બોરોનનું સંકરણ દર્શાવો.
બોરોન નીચેના પૈકી કયો ઋણાયન બનાવી શકતો નથી ?
$Al ^{+3}$ આયનોનું $Al ( OH )_{3}$ તરીકે અવક્ષેપન કરવા માટે $NaOH$ ના જલીય દ્રાવણને બદલે જલીય એમોનિયાનું દ્રાવણ વાપરવામાં આવે છે, કારણ કે.................
બોરેઝોલનું સાચું સૂત્ર ક્યું છે?