નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

  • A

    એલ્યુમિનિયમનો હાઇડ્રોક્સાઇડ બોરોનના હાઇડ્રોક્સાઇડ કરતા વધારે એસિડિક હોય છે

  • B

    બોરોનનો હાઇડ્રોક્સાઇS બેઝિક હોય છે જ્યારે એલ્યુમિનિયમનો ઉભગુણી હોય છે

  • C

    બોરોનનો હાઇડ્રોક્સાઇડ એસિડિક હોય છે જ્યારે એલ્યુમિનિયમનો ઉભયગુણી હોય છે

  • D

    $B$ અને $Al$ ના હાઇડ્રોક્સાઇડ ઉભયગુણી હોય છે

Similar Questions

તટસ્થ પરમાણુ $XF_3$ એ શૂન્ય દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે. માટે તત્વ $X$ મોટે ભાગે ક્યો હશે?

  • [AIIMS 2016]

એનહાઇડ્રસ એલ્યુમિનિયમ  ક્લોરાઇડ વિશે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે?

નીચે બે વિધાનો આપેલા છે.

વિધાન $I$ : થર્મોમીટરની બનાવટ માં ગેલીયમ નો ઉપયોગ થાય છે.

વિધાન $II$ : ગેલીયમ ધરાવતું થર્મોમીટર બ્રાઈન દ્રાવણ (લવણ દ્રાવણ) નું ઠારબિંદુ ($256 K$) માપવા માટે ઉપયોગી છે.

ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

  • [JEE MAIN 2024]

એલ્યુમિનિયમના ઉભયધર્મી સ્વભાવના વાજબીપણા માટે પ્રક્રિયાઓ લખો.

જ્યારે ઓર્થોબોરિક એસિડને ગરમ કરવામાં આવે ત્યારે બાકી રહેતો અવશેષ . ...