હાઇડ્રોજન નીચેનામાંથી કોનું રીડક્શન કરી શકશે નહી?
ગરમ કરેલો ક્યુપ્રીક ઓક્સાઇડ
ગરમ કરેલો ફેરીક ઓક્સાઇડ
ગરમ કરેલો સ્ટેનીક ઓક્સાઇડ
ગરમ કરેલો એલ્યુમિનિયમ ઓક્સાઇડ
$LiBH_4$ અને $NaBH_4$ નો ઉપયોગ લખો.
એલ્યુમિનો થર્માઇટ પદ્ધતિમાં $Al$ નીચેનામાંથી ક્યા પદાર્થ તરીકે વર્તે છે ?
સમૂહ $13$ માં તત્ત્વોની પરમાણ્વિય ત્રિજ્યાનો સાચો ક્રમ જણાવો.
નીચે દર્શાવેલી પ્રક્રિયાઓ માટે સમતોલિત સમીકરણ લખો :
$(i)\,B{F_3} + LiH \to $
$(ii)\,{B_2}{H_6} + {H_2}O \to $
$(iii)\,NaH + {B_2}{H_6} \to $
$(iv)\,{H_3}B{O_3}\xrightarrow{\Delta }$
$(v)\,Al + NaOH \to $
$(vi)\,{B_2}{H_6} + N{H_3} \to $
$B$ અને $Al$ ના ભૌતિક ગુણધર્મો જણાવો.