p-Block Elements - I
medium

$BCl_3.NH_3$ અને $AlCl_3$ (દ્વિઅણુ) નું બંધારણ દોરો. 

Option A
Option B
Option C
Option D

Solution

$\mathrm{BCl}_{3}$ માં $3^{3+}$ નું કદ ઘણું નાનું હોય છે.આથી $\mathrm{BCl}_{3}$ સહસંયોજક બંધ બનાવે છે. છતાં પણ $\mathrm{B}$ પરમાણુનું અષ્ટક પૂર્ણ થતું નથી. જ્યારે $\mathrm{NH}_{3}$ માં નાઈટ્રોજન પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું હોય છે. આથી નાઈટ્રોજન આ ઇલેક્ટ્રોન યુગ્મ બોરેનને આપી તેનું અષ્ટક પૂર્ણ કરે છે.

આમ $\mathrm{BCl}_{3}$ એ લૂઈસ એસિડ તરીકે તથા $\mathrm{NH}_{3}$ લૂઈસ બેઈઝ તરીકે વર્તે છે.

$\mathrm{H}_{3} \mathrm{~N}:+\mathrm{BCl}_{3} \rightarrow \mathrm{H}_{3} \mathrm{~N} \rightarrow \mathrm{BCl}_{3}$

$\mathrm{AlCl}_{3}$ દ્રીપરમાણ્વીય હોય છે. તેનું બંધારણ નીચે મુજબ હોય છે :

Standard 11
Chemistry

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.