માનવ હૃદયમાં દ્વિદલ વાલ્વનું સ્થાન ક્યાં હોય છે ?
જમણા કર્ણક અને ફુપ્ફુસ કાંડ
પોસ્ટ ફેવટ અને કર્ણક
ડાબુ કર્ણક અને ડાબુ ક્ષેપક
જમણુ કર્ણક અને જમણું ક્ષેપક
હદયની બાહ્ય રચનાનું વર્ણન કરો.
તફાવત આપો : કર્ણકો અને ક્ષેપકો
મિત્રલ વાલ્વ શેના દ્વારા આધાર પામેલો હોય છે ?
સ્થાન / કાર્ય જણાવો ?
$(1)$ અર્ધચંદ્રાકાર વાલ્વ
હૃદયનું પેસમેકર કયું છે ?