જમણાં કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે કયો વાલ્વ આવેલ છે ?
મિત્રલ વાલ્વ
ફુપ્ફુસીય અર્ધચંદ્રાકાર વાલ્વ
ધમનીય અર્ધચંદ્રાકાર વાલ્વ
ત્રિદલ વાલ્વ
પેપીલરી સ્નાયુ શેમાં મદદરૂપ થાય છે ?
આમાથી કોણ બંધ રૂધિર પરિવહન ધરાવે છે.
"$HIS$ ના તંતુ" એ શેનું જૂથ છે ?
સૌથી વધુ રૂધિર હૃદયનાં કયાં ખંડમાં હોય ?
સારો વિકલ્પ પસંદ કરો :
$(1)$ પરિહદ આવરણ / પરિકાસ્થિ આવરણ એ હૃદયની ફરતે બે સ્તરીય આવરણ હોય છે.
$(2)$ $SA$ ગાંઠ / $AV$ ગાંઠને વધુ વહનશીલતા હોય છે.