હૃદયનું પેસમેકર કયું છે ?
$SA$ ગાંઠ
$AV$ ગાંઠ
પરકીન્જે તંતુ
પુટકીય સ્નાયુઓ
રૂધિરાભિસરણ તંત્રમાં વાલ્વ ક્યાં જોવા મળે છે ?
હૃદયનાં આવરણને શું કહેવાય ?
ગાંઠ (Nodal) સ્નાયુ પેશીનું કાર્ય શું છે ?
માનવ હૃદય એ કેવું છે ?
હદયના ખંડોના કદ વિશે સાચું છે.