નાશ પામેલા રક્તકણોનું ગાળણ કરનાર......
બરોળ + મૂત્રપિંડ
યકૃત + મૂત્રપિંડ
બરોળ + યકૃત + મૂત્રપિંડ
યકૃત + બરોળ
કઇ ઔષધ દ્ઘારા ગર્ભપાત થવાની શકયતાને ઘટાડી શકાય છે?
નીચેનામાંથી કયો રોગ એ વાઈરસ જન્ય રોગ નથી?
કયો જાતિ સમૂહ સમાન પ્રજાતિ ધરાવે છે?
પ્રત્યેક ઍન્ટિબૉડી વધુમાં વધુ કેટલા ઍન્ટિજન સાથે સંકળાય છે?
મેલેરીયામાં પ્રજીવનાં ફલન બાદ બનતા ફલીતાંડનાં નિર્માણ માટેના ગેમેટ કયાં તૈયાર થાય છે?