$RTase$ નું પૂર્ણ નામ શું છે?
$RNA\,\, T$ લસિકાકોષ સંકુલ
રીટ્રોવાઇરસ $T$ લસિકાકોષ સંકુલ
રિકોમ્બીનન્ટ ટીટાનસ ટૉક્સિન
રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેઝ
નીચે આપેલ પૈકી કયું વિધાન અસત્ય છે ?
આપેલ વિધાનોમાંથી સંગત ઘટના ઓળખો.
નીચેના રોગોમાંથી કયા રોગો બેક્ટરીયલ ચેપ દ્વારા થાય છે?
$a.$ ટાઈફોઈડ
$b.$ હાથીપગો
$c.$ કોલેરા
$d.$ ટ્યૂબરક્યુલોસિસ
નીચેનામાંથી બેકટેરીયા દ્વારા થતા જાતીય રોગન ઓળખો.
કાર્સિનોમા (શરીરમાં અધિચ્છદીય પેશીના કોષોની અસામાન્ય વૃદ્ધિ) કોને કહે છે ?