હેન્લેનો પાશ ........ માં જોવા મળે છે
બાહ્યક
મજ્જક
નિવાય
મૂત્રમાર્ગ
માનવ શરીરમાં કેટલા ઉત્સર્ગએકમો આવેલ હોય છે ?
પાડોસાયટ્સ $.....$ માં જોવા મળે છે.
વ્યાખ્યા/સમજૂતી :
$(1)$ કેલાઇસીસ
$(2)$ રિનલ પિરામિડ
વ્યાખ્યા/સમજૂતી :
$(1)$ કૉલમ ઑફ બર્ટિની
$(2)$ ઉત્સર્ગ એકમ
તફાવત આપો : અંતર્વાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા