તફાવત આપો : અંતર્વાહી ધમનિકા અને બહિર્વાહી ધમનિકા
અંતર્વહિ ધમનિકા | બ્રહિવાહી ધમનિકા |
$(1)$ મૂત્રપિંડ ધામની ની શાખા જ્યારે બાઉમેન ની કોથળી માં દાખલ થાય તેને અંતર્વહિ ધમનિકા કહે છે | $(1)$ રુધિરકેશિકાગુચ્છની શાખાઓ જોડાઈ, બાઉમેનની કોથળીમાંથી બહાર નીકળે ત્યારે બહિર્વાહી ધમનિકા રચે છે. |
$(2)$ તેની દીવાલ જાડી હોય છે. | $(2)$તે પાતળી દીવાલ ધરાવે છે. |
$(3)$ તેનો વ્યાસ મોટો હોય છે. | $(3)$તેનો વ્યાસ ઓછો હોય છે. |
$(4)$તેમાં વહેતા રુધિરમાં ઉત્સર્ગ દ્રવ્યો વધુ હોય છે. | $(4)$તેમાં વહેતા રુધિર ના રક્તકણો પ્લાઝૂમા, પ્રોટીન વગેરે હોય છે. |
જે ઉત્સર્ગ એકમમાં હેન્લેનો પાશ ખૂબ લાંબો હોય અને મજ્જકમાં ઉડો હોય, તેઓને.......... ઉત્સર્ગ એકમ કહે છે.
રુધિરકેશિકાગુચ્છમાંથી નિકળતી બહિર્વાહી ધમનિકા, મૂત્રપિંડ નલિકાની ફરતે સૂક્ષ્મકેશિકાનું જાળું બનાવે છે, જેને ....... કહે છે.
ટૂંક નોંધ લખો : ઉત્સર્ગ એકમના પ્રકારો
હેન્લેનો પાશ એવા પ્રાણીઓમાં જોવા મળે છે, જે અધિસાંદ્ર મૂત્ર ઉત્પન્ન કરે છે. નીચેનામાંથી શેમાં હેન્લે નો પાશ જોવા મળતો નથી ?
બાહ્ય ઉત્સર્ગ એકમમાં.......... ગેરહાજર અથવા અતિ નાનો હોય છે.