પેનીસીલીન બેક્ટેરિયાનો નાશ કરે છે કારણ કે .........
તે ત્રાંકતંતુનું સર્જન અટકાવે છે.
તે રંગકણોનો નાશ કરે છે.
તે કોષદિવાલના નિર્માણને અટકાવે છે.
તે પ્રોટીન સંશ્લેષણને અટકાવે છે.
એક યુવા વ્યસનીમાં, મગજની સક્રિયતામાં અવરોધ મગજને શાંત કરનાર, ઘનપણાની અને રાહતની લાગણીઓ જેવા લક્ષણો જોવા મળે છે, તો સંભવતઃ તે કયું ડ્રગ્સ લેતો હશે?
પ્રત્યારોપણ નિષ્ફળતા ...... ને કારણે હોય છે.
$Inflammation$ (સોજો) માં દુખાવો નીચેનામાંથી કયો ઘટક પ્રેરી શકે.
એલર્જીમાં કયા પ્રકારની એન્ટિબોડી સર્જાય છે ?
નીચેનામાંથી કયાં અંગો પ્રાથમિક લસિકાઅંગો છે ?