નીચેનામાંથી કઇ દવા (ઔષધ) મગજને અસર કરે છે?
એટ્રોપાઇન
કિવનીડિન
સર્પેન્ટાન
ડાય-હાયોસિમાઇન
વિશ્વ એઈડસ દિવસ કયાં દિવસે મનાવાય છે?
$X-$ રે ની શોધ કોણે કરી?
સાલમોનેલા એ ....... સંબંધિત છે. .
સિન્કોના વનસ્પતિનાં કયા ભાગમાંથી કિવનાઇન મેળવવામાં આવે છે?
વિડાલ ટેસ્ટ એ ..........નો ટેસ્ટ કરવા વપરાય છે.