સીકલ -સેલ- એનિમીયા અને હન્ટીંગટન્સ કોરીયા બંને શું હતા?

  • A

    પ્રદૂષક-સંબંધિત રોગ 

  • B

    વાઈરસજન્ય રોગ

  • C

    બેકટેરિયાજન્ય રોગ

  • D

    કોનજેનીશલ (કોન્જીનાઈટલ)રોગ

Similar Questions

કયા પ્રકારના કોષો આપણા શરીરમાં પ્રવેશેલા રોગકારકો સામે લડવા માટે પ્રોટીનનું લડાયક સૈન્ય બનાવે છે ?

નવા સર્જાયેલા $HIV$ રૂધિરમાં મુક્ત થઈ ક્યા કોષો પર હુમલો કરે છે ?

લસિકા અંગો, બરોળ વગેરેના પ્રાથમિક બંધારણની રચના કરતી પેશી .... છે.

ધુમ્રપાન દ્વારા રૂધિરમાં $...$ નું પ્રમાણ વધે છે અને હિમોગ્લોબીન સંયુગ્મીત ઓક્સિજનની સાંદ્રતા ઘટાડે છે. ખાલી જગ્યાને યોગ્ય રીતે ભરો.

નીચે આપેલ પૈકી કઈ કેફી પદાર્થની હાનિકારક અસર નથી ?