સાપ કરડે ત્યારે એન્ટિબોડીની સારવાર એ કોનું ઉદાહરણ છે?
કૃત્રિમ ઉપાર્જિત સક્રિય પ્રતિકારકતા
કૃત્રિમ ઉપાર્જિત નિષ્ક્રિય પ્રતિકારકતા
કુદરતી ઉપાર્જિત નિષ્ક્રિય પ્રતિકારકતા
વિશિષ્ટ કુદરતી પ્રતિકારકતા
ઘણા સૂક્ષ્મ રોગકારકો વ્યક્તિના ખોરાક દ્વારા તે આંત્રમાર્ગમાં આવી જાય છે. તો આવા રોગકારકો સામે શરીરને રક્ષણ આપવા કયા અવરોધો આવેલા હોય છે ? આવા કિસ્સામાં કયા પ્રકારની પ્રતિકારકતા જોવા મળે છે ?
પ્રાથમિક અને દ્વિતીય લસિકા અંગોનાં નામ આપો.
શરીરમાં પ્રવેશતા જીવાણુને અટકાવવા માટે નીચેનામાંથી કોણ ભાગ ભજવે છે.
એન્ટીજન શું છે?
જન્મજાત પ્રતિકારકતા સમજાવો.