નીચેના પૈકી સાચી જોડ કઈ છે?
સીફીલસ- ટ્રીપોનેમા પેલીડમ
$AIDS -$ બેસીલસ કોન્જયુગેલીસ
ગોનોરિયા -લેઈશમાનીયા ડીનોવોની
ટાયફોઈડ- માયકોબેક્ટેરિયમ લેપ્રી
નીચેના માટે યોગ્ય જોડકા જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(1)$ પેયર્સ પેચીસ |
$(A)$ $Auto\, immune \,disease$ |
$(2)$ થાયમસ | $(B)$ ભ્રમ પેદા કરનાર |
$(3)$ હાશીમોટો ડીસીઝ | $(C)$ પ્રાથમિક લસિકાઅંગ |
$(4)$ $LSD$ | $(D)$ વાઈરસ |
$(5)$ ચીકનગુનીયા | $(E)$ દ્વિતીયક લસિકા અંગ |
$HIV$ માં પ્રોટીન આવરણ સાથે જનીનદ્રવ્ય તરીકે...
ત્વચામાં થતુ મેલેનોમાં કેન્સર કયાં પ્રકારનાં કેન્સરમાં સમાવી શકાય?
ભારતમાં $HIV$ વાઇરસ સૌપ્રથમ.........
કોકેન કે કોક એ ક્યાં ચેતાપ્રેષક દ્રવ્યનાં વહનને રોકે છે?