નવા જન્મેલા બાળકની થાયમસ ગ્રંથિ શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવામાં આવે તો તે શું ઉત્પન્ન કરવામાં નિષ્ફળ જશે?
એકકેન્દ્રીકણો
$B -$ લસિકાકણો
$T -$ લસિકાકણો
અલ્કલરાગી કણો
નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચેનામાંથી શેનો સમાવેશ ન કરી શકાય?
$HIV$ ઈન્વેશનના નીચેના પૈકી કયા તબક્કામાં $AIDS$ ના લક્ષણો જોવા મળે છે?
$NACO$ નું પૂર્ણ નામ આપો :
$BCG$ રસી કયા રોગને અટકાવે છે?