કોકેન શામાંથી મળે છે?
ઈરિથ્રોઝાયલોન કોકા
કોફીયા અરેબીકા
થીયા સાયનેન્સીસ
કેન્નાબીસ સટાઈવા
રસીકરણમાં નિષ્ક્રિય કે મૃત એન્ટિજન આપવામાં આવે છે. આ કઈ પ્રતિકારકતા કહેવાય ?
તરુણાવસ્થાનો સમય.........
ભ્રમ કે માયાજાળ પ્રેરતી વનસ્પતિને ઓળખો.
$MALT$ નું પૂર્ણ નામ આપો :
સાઇઝોગોની એટલે શું ?